ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ત્રિશૂળ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર તોખાર - ગજ, હાથી હરણ - મૃગ, સારંગ તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર તોખાર - ગજ, હાથી હરણ - મૃગ, સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? મણિધર અબ્ધિ રત્નાકાર અર્ણવ મણિધર અબ્ધિ રત્નાકાર અર્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ અગ્રજ સમ્યક કનિષ્ટ કનિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? કર્મ કર્તા અધિકરણ સંબંધ કર્મ કર્તા અધિકરણ સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? સાધક - સાધિકા ક્ષણિક - શાશ્વત સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ સાધક - સાધિકા ક્ષણિક - શાશ્વત સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP