GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ બનાવવું સહેલું છે પણ તેનો અમલ કરાવવો અઘરો છે" - આવી વ્યાખ્યા કોણે આપી છે ?

વૂડો વિલ્સન
લુથર ગુલીક
એલ ડી વ્હાઇટ
ડબલ્યુ એફ વિલોબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયાનો ઔધોગિક સંપતિમાં સમાવેશ થતો નથી ?

કોપીરાઈટ
પેટન્ટ
લેઆઉટ
ટ્રેડમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આરોગ્ય સેતુ એપમાં મહત્તમ કેટલા અંતર સુધીના કોરોના ગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે?

૧૦ Km
૭ Km
૨૦ Km
૧૫ Km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP