નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી રૂ. 45ની એક લેખે વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 60(2/3)% 66% 60% 66(2/3)% 60(2/3)% 66% 60% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? નફો ખોટ વેચાણ કિંમત પડતર કિંમત નફો ખોટ વેચાણ કિંમત પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ મૂળ કિંમત ખરાજાત વેચાણ કિંમત ખોટ મૂળ કિંમત ખરાજાત વેચાણ કિંમત ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) વસ્તુની વેચાણ કિંમત પર 20%નફો = વસ્તુની પડતર કિંમત પર ___% નફો 33 25 20 15 33 25 20 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે વેચાણ કિંમત = 100 પડતર કિંમત = વે.કિં - નફો = 100 - (100×20/100) = 20રૂ. 80 20 100 (?) 100/80 × 20 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 360 390 140 410 360 390 140 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66% 60(2/3)% 66(2/3)% 60% 66% 60(2/3)% 66(2/3)% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP