કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 25મી પૂર્વ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યા યોજાઈ હતી ? કોલકાતા હૈદરાબાદ અગરતલા રાંચી કોલકાતા હૈદરાબાદ અગરતલા રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNESCO UNDP WMO WHO UNESCO UNDP WMO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ? સાઉદી અરેબિયા UAE ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાઉદી અરેબિયા UAE ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ભીખુસિંહ પરમાર જગદીશ પંચાલ પુરુષોત્તમ સોલંકી હર્ષ સંઘવી ભીખુસિંહ પરમાર જગદીશ પંચાલ પુરુષોત્તમ સોલંકી હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP