Talati Practice MCQ Part - 7 + 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો. 75 પૈસા 1 રૂપિયો 25 પૈસા 1 રૂપિયો 50 પૈસા 1 રૂપિયો 75 પૈસા 1 રૂપિયો 25 પૈસા 1 રૂપિયો 50 પૈસા 1 રૂપિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘બુલ્સ આઈ’ અને 'પ્લગ’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે ? કુસ્તી ગોલ્ફ રાઈફલ શુટિંગ બિલિયર્ડ્સ કુસ્તી ગોલ્ફ રાઈફલ શુટિંગ બિલિયર્ડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ બળવંતરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ બળવંતરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3a-b 3a+b 3b-a a+3b 3a-b 3a+b 3b-a a+3b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોળાફેંક રાઈફલ શૂટિંગ ટેબલ ટેનિસ સ્વિમિંગ ગોળાફેંક રાઈફલ શૂટિંગ ટેબલ ટેનિસ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો : ફોગટ નકામું ફેરો નિરર્થક સાર્થક નકામું ફેરો નિરર્થક સાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP