સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી શરૂ સ્ટોક શોધો. કાચો નફો પડતરના 25% છે.
વર્ષ દરમિયાન ખરીદી 75,000 વર્ષ દરમિયાન વેચાણ 1,20,000 તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક 15,000 ઉત્પાદન ખર્ચા 10,000
વર્ષ દરમિયાન ખરીદી | 75,000 |
વર્ષ દરમિયાન વેચાણ | 1,20,000 |
તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક | 15,000 |
ઉત્પાદન ખર્ચા | 10,000 |