કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના 25મા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGN) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાહુલ શર્મા દીપકદાસ દીપક મિશ્રા મનહર પ્રસાદ રાહુલ શર્મા દીપકદાસ દીપક મિશ્રા મનહર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? જાપાન ભારત અમેરિકા બ્રિટન જાપાન ભારત અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ? શ્રી નીતિન ગડકરી શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી અનુરાગ ઠાકુર શ્રી અમિત શાહ શ્રી નીતિન ગડકરી શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી અનુરાગ ઠાકુર શ્રી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ કેટલા ગોલ્ડ જીત્યા છે ? 39 38 22 27 39 38 22 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી બજરંગ પુનિયા ભારતના કયા રાજ્યના રેસલિંગ ખેલાડી છે ? પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP