કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? પાકિસ્તાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ યુથ ફેસ્ટિવલ 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? પુડુચેરી મદ્રાસ બેંગલુરુ પુના પુડુચેરી મદ્રાસ બેંગલુરુ પુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે. મેઘાલય મણિપુર સિક્કિમ આસામ મેઘાલય મણિપુર સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોરોસિંગ વેન ક્યા રાજયમાં લૉન્ચ કરવામાં આવી ? મેઘાલય ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ક્યા ધાર્મિક સ્થળ નજીક સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું ? સોમનાથ પાવાગઢ અંબાજી પાલિતાણા સોમનાથ પાવાગઢ અંબાજી પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP