Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ?

ભૂત કૃદંત
વર્તમાન કૃદંત
હેત્વર્થ કૃદંત
સંબધક કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ?

મોરારજી દેસાઈ
યશવંતરાવ ચૌહાણ
સરદાર વલ્લભભાઈ પટેલ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP