સમય અને અંતર (Time and Distance)
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામસામેથી આવે છે. ઘીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.
સમય અને અંતર (Time and Distance)
ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી. ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 40 મિનિટમાં 56 કિ.મી.ની ઝડપે ચલાવે છે, બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો થાય ?
સમય અને અંતર (Time and Distance)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?