સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. એટલે, તેથી, તો અને, જ્યાં, માટે કે, તો, તોપણ તો, કે, તો પણ એટલે, તેથી, તો અને, જ્યાં, માટે કે, તો, તોપણ તો, કે, તો પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એકવાર પરસેવો છૂટ્યો. એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતા હોઈએ. પણ, પછી જેમ, તેમ એટલે, કે જેમ જેમ, તેમ તેમ પણ, પછી જેમ, તેમ એટલે, કે જેમ જેમ, તેમ તેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ઈશ્વર અહીં જ છે. તું જોઈ શકતો નથી. એ અહીં જ છે. છતાં, અને છતાં, માટે છતાં, કે છતાં, પણ છતાં, અને છતાં, માટે છતાં, કે છતાં, પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. વચ્ચે બોલીશ. મૂરખો બનાવીશ. તો છતાં અને અથવા તો છતાં અને અથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. પોતે જેલમાં ગયો. જરાજરા ચાલતાં શીખ્યો હતો. ત્યારે પણ કેમ કે છતાં ત્યારે પણ કેમ કે છતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP