સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. લીલી ધ્રોને ઉગાડવી છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એક રાજકુંવરીને પરણે. એ મોટી થાય. એને છોડી દે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
હું જાણું છું. મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા. તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
શિકારીઓ હજુ આવ્યા નહોતા. પછી વાતે વળગ્યા.
સંયોજક
"મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો.