છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે ચોપાઈ સવૈયા હરિગીત સ્ત્રગ્ઘરા ચોપાઈ સવૈયા હરિગીત સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં પૃથ્વી મંદાક્રાન્તા દોહરો શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા દોહરો શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ- પંક્તિમાં કયો છંદ છે તે લખો. સવૈયા દોહરો ચોપાઈ અનુષ્ટુપ સવૈયા દોહરો ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાંતા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ? મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ? "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP