ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ? વૃક્ષાકાર ત્રિજ્યા જાળીઆકાર આયાતકાર વૃક્ષાકાર ત્રિજ્યા જાળીઆકાર આયાતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. વડોદરા જુનાગઢ બનાસકાંઠા કચ્છ વડોદરા જુનાગઢ બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? કરચલા ગોકળગાય ગમબુશિયા ડોગ ફીશ કરચલા ગોકળગાય ગમબુશિયા ડોગ ફીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? માથાસર આભપરા ગોરખનાથ સરકલા માથાસર આભપરા ગોરખનાથ સરકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા નર્મદા ભાવનગર અરવલ્લી દેવભૂમિ દ્વારકા નર્મદા ભાવનગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP