કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022 માટેના કેટલા પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી ? 120 134 128 112 120 134 128 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. આપેલ બંને કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો હતો જેમાં INS શિવાલિક અને INS કદમતે ભાગ લીધો હતો ? જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે. આસામ મણિપુર સિક્કિમ મેઘાલય આસામ મણિપુર સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP