કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2029 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2050 વર્ષ 2029 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ગોવા આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ? રશિયા ઈંગ્લેન્ડ ભારત ચીન રશિયા ઈંગ્લેન્ડ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? પાકિસ્તાન ભારત મલેશિયા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત મલેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ગંજમ જિલ્લો પ્રથમ બાલવિવાહ મુક્ત જિલ્લો બન્યો ? કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP