કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક લોગો લૉન્ચ કર્યો ?

ઈઝરાયેલ
જાપાન
ઈજિપ્ત
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વિરાટ કોહલી
શિખર ધવન
રોહિત શર્મા
રહાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP