અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો-છાયડો રમત રમતા હતા. વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ ઉપમા વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.' ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો. હું માનવી માનવ થાઉં તો ઘણું. માડીનો નેહ બારે માસ રે પાને પાને પોઢી રાત. મા તે મા. હું માનવી માનવ થાઉં તો ઘણું. માડીનો નેહ બારે માસ રે પાને પાને પોઢી રાત. મા તે મા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કિરીટભાઈ નામના આચાર્ય છે. શ્લેષ ઉપમા અનન્વય રૂપક શ્લેષ ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP