બાયોલોજી (Biology)
દેડકો કયા શ્રેણીનું છે ?

એન્યુરા
ઓર્થોપ્ટેરો
ઈન્ફીરી
ઓપિસ્પોપોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

શૂળચર્મી
મૃદુકાય
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ?

ઝાલર
આપેલ તમામ
શ્વાસનળી
ફેફસાંપોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ

ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે.
ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે.
પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે.
ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે,

પ્રોટીન
ડાયપેપ્ટાઈડ
પેપ્ટાઈડ
પીલિપેપ્ટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP