અલંકાર
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં કયો અલંકાર દર્શાવાયો છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.'
અલંકાર
'શિશુ સમાન ગણી સહદેવ ને', પંક્તિનો અલંકાર ઓળખાવો.
અલંકાર
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય - કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સાટે સાંજે ગાજે ઓલું હાલરડું.