અલંકાર
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"
"કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
"મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"રૂપે અરુણ ઉદય સરખો"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ?

મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે
મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
ઊંઘતાને પાયે જગની જેલ
જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી

વ્યાજસ્તુતિ
વ્યતિરેક
શ્લેષ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

યમક
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
પંડની પેટીમાં પારસ છે પડ્યો.

ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારી આશા મરી ગઈ.

શ્લેષ
અંત્યાનુપ્રાસ
યમક
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP