વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. નિર્દેશાર્થ ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ નિર્દેશાર્થ ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.જૂની ખખડધજ બદામથી ત્રણેય મકાનો ઢંકાતાં હતાં. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢંકાવશે. જૂની ખખડધજથી બદામ મકાનોને ઢાંકશે. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકતી હતી. જૂની ખખડધજ બદામ ત્રણેય મકાનોને ઢાંકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો. વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર વાર્તા કહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP