વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.પુષ્પા કેમ ડરે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પાથી કેમ ડરાવાશે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.હાથી વડે મુંજ ઊંચકી લેવાયો. મુંજને હાથી ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લેશે. હાથી મુંજને ઊંચકી લે છે. હાથીએ મુંજને ઊંચકી લીધો. મુંજને હાથી ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લેશે. હાથી મુંજને ઊંચકી લે છે. હાથીએ મુંજને ઊંચકી લીધો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP