વાક્યના પ્રકારો નીચેનામાંથી કર્તરિ રચનાવાળું વાક્ય શોધો. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. એક પણ વાક્ય નથી. મુંજ ખડખડાટ હસી પડ્યો. આપનાથી ભોળા લોકોનાં વહેમ પોષાઈ રહ્યા છે. મારાથી એ પ્રાણી પાણી શકાય છે. એક પણ વાક્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ન બોલ્યો તે ન જ બોલ્યો' વાક્યની ભાવેવાચક રચના દર્શાવો. હું બોલું, નજ બોલું મારાથી બોલાય ખરું ! મારાથી ન બોલાયું તે ન જ બોલાયું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! હું બોલું, નજ બોલું મારાથી બોલાય ખરું ! મારાથી ન બોલાયું તે ન જ બોલાયું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP