વાક્યના પ્રકારો 'કાશીમા કાબરી પાછળ દોડ્યા' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાં દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાં દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.મહારાજ રસોઈ પીરસે છે. મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પરમરાજ ઘરમાં રમતી. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાતું. પરમરાજથી ઘરમાં રમાય છે. પરમરાજ ઘરથી રમાતું. પરમરાજથી ઘરમાં રમાશે. પરમરાજથી ઘરમાં રમાતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો.એટલામાં શીલા આવી ગઈ. એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે એટલામાં શીલા આવી જવાયું એટલામાં શીલા આવી જશે એટલામાં શીલાથી આવી જવાયું એટલામાં શીલાથી આવી જવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હીના સેવા કરે છે. હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાય ? હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP