વાક્યના પ્રકારો 'મારાથી પત્ર લખાય છે' વાક્યની કર્તરિ વાક્યરચના જણાવો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મેં પત્ર લખ્યો નથી. મારા વડે પત્ર લખાય છે. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો હતો. મેં પત્ર લખ્યો નથી. મારા વડે પત્ર લખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સમીર આક્રમક બનીને બોલતો હતો. સમીરથી આક્રમક બની જાય છે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બની જવાયું. સમીરથી આક્રમક બની જાય છે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બની જવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોથી ચિત્ર દોરાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ધ્યાના બધું સમજે છે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિની ધ્યાનાને બધું સમજાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. કામિની ઝટ દોરો પરોવે છે. કામિની ઝટ દોરો પરોવશે. કામિનીથી ઝટ દોરો પરોવાય છે ઝટ દોરો કામિની પરોવશે કામિનીથી ઝટ દોરો પરોવાશે. કામિની ઝટ દોરો પરોવશે. કામિનીથી ઝટ દોરો પરોવાય છે ઝટ દોરો કામિની પરોવશે કામિનીથી ઝટ દોરો પરોવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP