વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ અપાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયો અપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.મણિબહેન બોલતા હતા મણિબહેનથી બોલાતું હતું મણિબહેનથી બોલાશે મણિબહેન બોલાતું હતું મણિબહેન બોલવા જાય છે મણિબહેનથી બોલાતું હતું મણિબહેનથી બોલાશે મણિબહેન બોલાતું હતું મણિબહેન બોલવા જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શ્રુતિ સુહાસની વાતો સમજે શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાય શ્રુતિ વાતો સમજી જાય છે શ્રુતિથી સુહાસની વાતો સમજાશે શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે શ્રુતિથી સુહાસની વાતો સમજાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP