વાક્યના પ્રકારો 'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી બખિયા ન ભરે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી બખિયા ન ભરે રાજારાણીથી બખિયા ભરાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ધ્યાના બધું સમજે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિની ધ્યાનાને બધું સમજાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP