વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકોએ ચિત્ર દોર્યા. બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો : કોઈ સારું રમે તો એ ઊભા થઈ જઈને, કૂદીને, તાળીઓ પાડી, ઊઠીને, જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે. એ ઊભા થઈ જાય. તાળીઓ પાડે. જોડે બેઠેલાને ધબ્બો લગાવે. કોઈ સારું રમે છે તો એ ઊભાઈ થઈ જતા. કૂદીને તાળીઓ પાડી ઊઠતા. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. તાળીઓ પાડીને જોડે બેઠેલાને વળી ધબ્બો પણ લગાવે છે. કોઈ સારું રમે છે. એ ઊભા થઈ જાય છે. કૂદે છે. તાળીઓ પાડી ઊઠે છે. જોડે બેઠેલાને ધબ્બો પણ લગાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP