વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો ! આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકો મેદાનમાં રમે છે. બાળકોથી મેદાનમાં ન રમાય. બાળકોથી મેદાનમાં રમાશે. બાળકોને મેદાનમાં રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાય છે. બાળકોથી મેદાનમાં ન રમાય. બાળકોથી મેદાનમાં રમાશે. બાળકોને મેદાનમાં રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.મનસુખ ખેતરની પાક કાપે છે. માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખથી ખેતરનો પાક કપાય મનસુખ ખેતરનો પાક ન કાપે માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખથી ખેતરનો પાક કપાય મનસુખ ખેતરનો પાક ન કાપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. લઘુકૌમુદી વિના હું ભણું કેમ ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? લઘુકૌમુદી વિના હું ભણું લઘુકૌમુદીથી મારા વિના ભણાશે લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ? લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP