ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ?

ક્ષત્રિય
ભીલ
વૈશ્ય
સોમપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

જોગીડાની ગુફા
દેવની મોરી
કડિયા ડુંગરની ગુફાઓ
ભુજિયો કોઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP