કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ? INS વિશાખાપટ્ટનમ INS કોલકાતા INS તબર INS જલશ્વ INS વિશાખાપટ્ટનમ INS કોલકાતા INS તબર INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા મિલિના સાલ્વિની ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથક ભરતનાટ્યમ્ કથકલી કુચીપુડી કથક ભરતનાટ્યમ્ કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ? ઈંગ્લેન્ડ જર્મની જાપાન દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ જર્મની જાપાન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યું/ક્યા પોર્ટલ આયુષ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? આપેલ તમામ CTRI SAHI AMAR આપેલ તમામ CTRI SAHI AMAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 92 88 85 81 92 88 85 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP