વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો પણ ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.મહારાજ રસોઈ પીરસે છે. મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.તારો બાપ પોક મૂકીને રડે છે. તારાથી પોક મૂકીને રડાય છે. તારા બાપથી પોક મૂકીને રડાશે. તારા બાપથી પોક મૂકી રડાયું. તારા બાપથી પોક મૂકીને રડાય છે. તારાથી પોક મૂકીને રડાય છે. તારા બાપથી પોક મૂકીને રડાશે. તારા બાપથી પોક મૂકી રડાયું. તારા બાપથી પોક મૂકીને રડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ખેડૂતો મહુડાં વીણી લે છે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે ખેડૂતો મહુડાં વીણી લેશે ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP