વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
શ્રુતિ સુહાસની વાતો સમજે

શ્રુતિથી સુહાસની વાતો સમજાશે
શ્રુતિ સુહાસથી વાતો સમજાવે છે
શ્રુતિથી સુહાસની વાતો સમજાય
શ્રુતિ વાતો સમજી જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.
પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા.

પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે.
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું
પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
જશોદા વડે બેબીને જન્મ અપાયો હતો.

જશોદા બેબીને જન્મ આપશે.
જશોદા બેબીને જન્મ આપે
જશોદાથી બેબીને જન્મ અપાયો.
જશોદાએ બેબીને જન્મ આપ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હું તો થથરી ગયો.

મારાથી તો થથરી જવાશે.
મારાથી તો થથરી જવાયું.
મારાથી થથરાય ?
મારાથી થથરી જવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
ક્રિશા રમે છે.

ક્રિશાથી રમાયું
ક્રિશાથી રમાશે
ક્રિશા રમશે
ક્રિશાથી રમાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP