વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મેં જવાબ ન આપ્યો તે ન આપ્યો. મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો મારાથી જવાબ ન અપાશે તે ન અપાશે મારાથી જવાબ ન અપાયો તે ન અપાયો મારાથી જવાબ અપાવાશે હુંથી જવાબ ન આપ્યો તે ન આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ન બોલ્યો તે ન જ બોલ્યો' વાક્યની ભાવેવાચક રચના દર્શાવો. મારાથી ન બોલાયું તે ન જ બોલાયું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! મારાથી બોલાય ખરું ! હું બોલું, નજ બોલું મારાથી ન બોલાયું તે ન જ બોલાયું બોલ્યા, બોલ્યા એ શું બોલે ! મારાથી બોલાય ખરું ! હું બોલું, નજ બોલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.પંકજે બધા દાખલા ગણ્યા. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા. પંકજથી બધા દાખલા ગણાયા. પંકજ પાસે બધા દાખલા ગણાવાય છે. પંકજ પાસે બધા દાખલા ગણાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બાળકો મેદાનમાં રમે છે. બાળકોથી મેદાનમાં રમાશે. બાળકોને મેદાનમાં રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાય છે. બાળકોથી મેદાનમાં ન રમાય. બાળકોથી મેદાનમાં રમાશે. બાળકોને મેદાનમાં રમાડે છે. બાળકોથી મેદાનમાં રમાય છે. બાળકોથી મેદાનમાં ન રમાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાય છે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું બાબુલાલથી હસી પડાય છે બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP