વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસથી આવે છે વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.ગામલોકો આવી ગયા. ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાયું ગામલોકોથી આવી જવાશે ગામલોકોથી અવાઈ ગયું ગામલોકોથી આવી જવાય છે ગામલોકોથી આવી જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી બખિયા ન ભરે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી બખિયા ન ભરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બસ ચાલી' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ડ્રાઈવરે બસને ચલાવી બસ દોડી ગઈ બસથી ચલાય છે બસથી ચલાયું ડ્રાઈવરે બસને ચલાવી બસ દોડી ગઈ બસથી ચલાય છે બસથી ચલાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હું તો થથરી ગયો. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાશે. મારાથી તો થથરી જવાયું. મારાથી થથરી જવાય છે. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાશે. મારાથી તો થથરી જવાયું. મારાથી થથરી જવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP