વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'અમારાથી આખી રાત જગાયું' વાક્યનું કર્તરી વાક્ય જણાવો. અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્યા અમે આખી રાત જાગવાના અમે આખી રાત જાગ્શું અમે આખી રાત જાગતા રહ્યા અમે આખી રાત જાગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરો ટંડેલ બની જશે. અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાયું અમરાથી ટંડેલ બની જવાય છે અમરાથી ટંડેલ બની જવાશે અમરાથી ટંડેલ બની બનાઈ ગયું અમરાથી ટંડેલ બની જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'ધ્યાના દોડી' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. ધ્યાના દોડી રહી ધ્યાના દોડે છે ધ્યાનાથી દોડાય છે ધ્યાનાથી દોડાયું ધ્યાના દોડી રહી ધ્યાના દોડે છે ધ્યાનાથી દોડાય છે ધ્યાનાથી દોડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP