વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શારદાકાકી દુઃખી થયા. શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ જણાવો.પ્રમોદરાય ભીત સામું જોઈ રહ્યા. પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓથી ભણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. કામિની ઝટ દોરો પરોવે છે. ઝટ દોરો કામિની પરોવશે કામિની ઝટ દોરો પરોવશે. કામિનીથી ઝટ દોરો પરોવાશે. કામિનીથી ઝટ દોરો પરોવાય છે ઝટ દોરો કામિની પરોવશે કામિની ઝટ દોરો પરોવશે. કામિનીથી ઝટ દોરો પરોવાશે. કામિનીથી ઝટ દોરો પરોવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. એ દ્રશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ એ દ્રશ્ય હું ભૂલું છું એ દ્રશ્ય હું ભૂલું એમ નથી એ દ્રશ્ય હું ભૂલી ગયો એ દ્રશ્ય હું ભૂલી જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP