GSSSB Bin Sachivalay Mock Test 1
અમે રે સુકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર - પંક્તિના સર્જક કોણ છે ?

મકરંદ દવે
વિનોદ જોશી
નિરંજન ભગત
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

25 જાન્યુઆરી
24 જાન્યુઆરી
23 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ ?

દેસલપર
લોથલ
રંગપૂર
રોજડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP