GSSSB Bin Sachivalay Mock Test 1
વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ?

કે.જી.સુબ્રમણ્યમ
ગુલામ મોહમ્મદ શેખ
નાગજીભાઇ પટેલ
ભૂપેન ખચ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં IPL 2022 માટે અહમદાબાદની નવી ફ્રેન્ચાઇઝીના કેપ્ટન કોણ બન્યું ?

રોહિત શર્મા
એક પણ નહીં
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કઈ જોડી ખોટી છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ - નડિયાદ
ગેટવે ઓફ ઇન્ડિયા - મુંબઈ
ઇન્ડિયા ગેટ - દિલ્લી
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ભૂમિ-કરમસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP