GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?

0.2 સેકન્ડ
0.4 સેકન્ડ
0.1 સેકન્ડ
0.3 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ઇંગ્લેન્ડની બરબાદી એજ આપણી આઝાદી એમ કોણ માનતું હતું ?

ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ
રાસબિહારી બોઝ
લાલ લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટર મેમરી માં એક અક્ષર નો સંગ્રહ કરવા માટે કેટલા Byte ની જરૂર પડે ?

૮ Bit
૧ Byte
ઉપરોક્ત એક પણ નહીં
ઉપરોક્ત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP