વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતાને ભાષણ કરતા કહ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાય છે યશાંકી પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાય છે યશાંકી પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાયો મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી રખિયા ભરાશે રાજારાણી પાસે બખિયા ભરાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકે છે. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP