GSSSB Bin Sachivalay Mock Test 1 પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ? રિલાયન્સ કપ કોકો કોલા કપ પ્રુડેન્શીયલ કપ વિલ્સન કપ રિલાયન્સ કપ કોકો કોલા કપ પ્રુડેન્શીયલ કપ વિલ્સન કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ? જામ દિગ્વિજયસિંહજી જામ રણમલજી જામ વિભાજી જામ રણજીતસિંહ જામ દિગ્વિજયસિંહજી જામ રણમલજી જામ વિભાજી જામ રણજીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 "બંધારણ સભા દેશના માત્ર એક મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હતી" - આ કથન કોને કહ્યું છે ? ગાંધીજી ઓસ્ટિન સરદાર પટેલ વિસ્ટન ચર્ચિલ ગાંધીજી ઓસ્ટિન સરદાર પટેલ વિસ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે? MAT MAC MAS DNS MAT MAC MAS DNS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલ માંથી કયો કોમ્પ્યુટર વાયરસ નો પ્રકાર નથી ? મેક્રો વાયરસ બૂટ વાયરસ રેસિડેન્ટ વાયરસ મૂરૂ વાયરસ મેક્રો વાયરસ બૂટ વાયરસ રેસિડેન્ટ વાયરસ મૂરૂ વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે ___ આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિની સ્થિતિ આવે તે પહેલાં જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ ક૨વી કે જેથી આપત્તિની અસ૨ ને ઘટાડી શકાય શાળાઓ માટેની આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP