વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હું તો થથરી ગયો. મારાથી તો થથરી જવાશે. મારાથી થથરી જવાય છે. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાયું. મારાથી તો થથરી જવાશે. મારાથી થથરી જવાય છે. મારાથી થથરાય ? મારાથી તો થથરી જવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.હર્લિન કૂદાકૂદ કરે હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાય હર્લિનથી કૂદાકૂદ કરાય છે હર્લિનથી કૂદાકૂદ કરાશે હર્લિન કૂદાકૂદ કરે છે હર્લિનથી કૂદાકૂદ કરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકી પડી યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકી પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.તમે આવા ગાંડા કાઢશો તો અમે તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે નહિ રહીએ. તમે ગાંડા કાઢશો, તમારી સાથે નહિ રહીએ. તમે આવા ગાંડા કાઢશો, અમે તમારી સાથે રહીએ નહિ. તમે આવા ગાંડા કાઢશો, તો અમે તમારી સાથે નહિ રહીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાયો મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાશે મારાથી તેને રોકાયો મેંથી તેને રોકાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP