વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મેં તેને રોક્યો. મારાથી તેને રોકાશે મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાયો મારાથી તેને રોકાશે મેંથી તેને રોકાયો. મારાથી તેને રોકાય છે મારાથી તેને રોકાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષો છાંયડો આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'બાબુલાલ હસી પડ્યા' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે બાબુલાલથી હસી પડાય છે બાબુલાલથી હસી પડાશે બાબુલાલથી હસી પડાયું બાબુલાલ હસી પડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ અપાયા હું આશીર્વાદ આપું છું મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ અપાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP