વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.તારો બાપ પોક મૂકીને રડે છે. તારા બાપથી પોક મૂકીને રડાશે. તારા બાપથી પોક મૂકીને રડાય છે. તારાથી પોક મૂકીને રડાય છે. તારા બાપથી પોક મૂકી રડાયું. તારા બાપથી પોક મૂકીને રડાશે. તારા બાપથી પોક મૂકીને રડાય છે. તારાથી પોક મૂકીને રડાય છે. તારા બાપથી પોક મૂકી રડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. મારાથી કેળનું પાંદડું મુકાતું તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું થી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હું ભણી જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.મનસુખથી પાન લાવવાનું ભૂલી જવાતું હતું. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જશે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો નહોતો. મનસુખ પાન લાવવાનું ભૂલી જાય છે. મનસુખ પાન લાવવાનું ભૂલી જતો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP