વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. સોમાભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાશે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી આવતું સોમાભાઈ સવારે આખા ગામથી ફરે છે સોમાભાઈથી સવારે આખા ગામમાં ફરી અવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.રાજનેતા ભાષણ કરશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું રાજનેતા પાસે ભાષણ કરાવશે રાજનેતાને ભાષણ કરતા કહ્યું રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.રૂપાકાકીથી હળ લઈ ખેતરમાં જવાયું રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. રૂપાકાકી હળ લઈ ખેતરમાં જશે રૂપાકાકી હળ લઈ ખેતરથી આવશે રૂપાકાકી હળ લઈ ખેતરમાં ગયા રૂપાકાકી હળ લઈ ખેતરમાં જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP