વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે. શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે. શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તારાથી લોકોની સેવા કરાય છે. તારા લોકો સેવા કરે છે. તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? તારા લોકો સેવા કરે છે. તું લોક સેવા કરશે તું લોકોની સેવા કરે છે તું લોકોની સેવા કરીશ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.ભક્તો ભક્તિ કરે છે. ભક્તો વડે ભક્તિ કરાય ભક્તો ભક્તિ કરાઈ ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ભક્તિ કોનાથી કરાય ? ભક્તો વડે ભક્તિ કરાય ભક્તો ભક્તિ કરાઈ ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ભક્તિ કોનાથી કરાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.પ્રાથમિક શાળામાં આશા શિક્ષિકાની નોકરી કરતી. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. પ્રાથમિક શાળામાં આશા નોકરી શા માટે કરતી ? પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાતી. પ્રાથમિક શાળાથી આશા શિક્ષિકાની નોકરી કરશે. પ્રાથમિક શાળામાં આશાથી શિક્ષિકાની નોકરી કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.લક્ષ્મીથી તિરસ્કાર ભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારથી હસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'સ્ત્રીઓએ ભણવું જોઈએ' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓથી ભણાય છે. સ્ત્રીઓને ભણાવાય છે. સ્ત્રીઓને ભણાવવી જોઈએ. સ્ત્રીઓને ભણાવે છે. સ્ત્રીઓથી ભણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP