વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી.

ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે.
ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી.
ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ.
ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
પુષ્પા કેમ ડરે ?

પુષ્પાથી કેમ ડરાય છે ?
પુષ્પાથી કેમ ડરાય ?
પુષ્પાથી કેમ ડરાવાશે ?
પુષ્પા ડરી ગઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'મારાથી પત્ર લખાય છે' વાક્યની કર્તરિ વાક્યરચના જણાવો.

મેં પત્ર લખાવ્યો હતો.
મેં પત્ર લખ્યો નથી.
હું પત્ર લખું છું.
મારા વડે પત્ર લખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો.

આજ્ઞાર્થ
નિર્દેશાર્થ
ક્રિયાતિપત્યર્થ
વિધ્યર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.
જ્યારે આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું ત્યારે ક્રોંચવધનો આઘાત અનુભવેલો !

સૌ પ્રથમ આ વાક્ય જ્યારે ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો.
આ વાક્ય પહેલા ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો.
આ વાક્ય સૌ પ્રથમ ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો.
સૌ પ્રથમ આ વાક્ય ઉચ્ચારેલું. ક્રોંચવધનો આઘાત અનુભવેલો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાથી ભાષણ કરાયું
રાજનેતા પાસે ભાષણ કરાવશે
રાજનેતાને ભાષણ કરતા કહ્યું
રાજનેતા પાસે ભાષણ કરાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP