કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ?

ટેનિસ
બેડમિન્ટન
ક્રિકેટ
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ?

INS તબર
INS જલશ્વ
INS કોલકાતા
INS વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ?

અમેરિકા
દક્ષિણ કોરિયા
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય રેલવેએ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યુ ?

સરદાર સરોવર રેલવે સ્ટેશન
સરદારનગર રેલવે સ્ટેશન
એકતા નગર રેલવે સ્ટેશન
યુનિટી રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP